ચાયનીઝ ભેળ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. પેકેટ હાકા નુડલ્સ
  2. ૧ કપગાજર ખમણેલું
  3. કાંદા ની સ્લાઈસ
  4. ૧/૨ કપગ્રીન કેપ્સિકમ
  5. ૧/૨ કપયેલો બેલ પેપર
  6. ૧/૨ કપરેડ બેલ પેપર
  7. ૨ ટી સ્પૂનતેલ
  8. ૪ ટેબલસ્પૂનતળેલી શીંગ
  9. ૩ ટેબલસ્પૂનકોનૅ ફલોર
  10. તળવા માટે તેલ
  11. સોસ:
  12. ૨ ટેબલસ્પૂનટોમેટો કેચઅપ
  13. ૧ (૧/૨ ટેબલસ્પૂન)રેડ ચીલી સોસ
  14. ૧ ટી સ્પૂનસોયા સોસ
  15. ૧ ટી સ્પૂનસેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    નુડલ્સ ને બાફી ઠંડા પાણીમાં નાખી થોડું તેલ નાખવું જેથી નુડલ્સ છૂટા થાય. પછી નિતારી લો. પાણી નિતારી જાય પછી કોનૅ ફલોર મા રગદોળી તળી લો.

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી તેમા કાંદા ગાજર બધા કેપ્સિકમ નાખી સાંતળો. પછી તેમા તળેલા નુડલ્સ અને બધા સોસ નાખી મિક્સ કરી તળેલી શીંગ મિક્સ કરો. તરત જ સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes