રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા ડ્રાય ફ્રુટ ગુલાબ ની પાંદડી પાણી માં પલાળો ૫ કલાક પેલા હવે મિક્ર માં ક્રશ કરિલ્યો હવે એક વાસણમાં દૂધ ગરમ મૂકી તેમાં ખાંડ ઉમેરી ને ઉકળવા દયો હવે તેમાં ક્રશ કરેલી પેસ્ટ તેમાં જોતી પૂરતી ઉમેરી ઉકળવા દયો હવે ગાડી ને તેના પર કાજુ બદામ પીસ્તા ની કતરણ નાખી કેસર છાટો
- 2
અને પીરસો ઠંડાઈ આપેસ્ત ને ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો ૪ દિવસ સુધી જોઈ પ્રમાણે દૂધ ગરમ કરી તેમાં પેસ્ટ ઉમેરી ને પીરસો
- 3
Made this recipe? Share a Cooksnap!
Let Hina Naimish Parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843804












ટિપ્પણીઓ