રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી ગરમ મસાલા સિવાય નાં દરેક મસાલા ઉમેરી સાંતળી લો.
- 2
હવે તેમાં બાફેલા વટાણા ઉમેરો અને મિક્ષ કરી લો.ત્યારબાદ ગરમ મસાલો ખાંડ ઉમેરી અને જરૂર મુજબ પાણી ઉમેરી એકરસ થવા દો અને ગેસ બંધ કરી કોથમીર અને લીંબુનો રસ ઉમેરો
- 3
બાફેલ બટાકા ના માવા માં મીઠું, આમચૂર પાઉડર, મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરી તે માવાની પેટિસ બનાવી લોઢી પર સેલોફ્રાય કરી લો
- 4
ત્યારબાદ એક બાઉલ માં વટાણા અને પેટિસ ઉમેરી તેમાં ચટણીઓ, મસાલા શીંગ, શેવ, ડુંગળી ઉમેરી ગરમાગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16851656





ટિપ્પણીઓ