કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી રેસીપી મુખ્ય ફોટો

રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી

Nisha Shah
Nisha Shah @cook_21848652

રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી

Nisha Shah
Nisha Shah @cook_21848652
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
ચાર વ્યક્તિ
  • 2 કપરવો
  • 1 કપખાટું દહીં
  • 1/2 કપ બાફેલા મકાઈના દાણા
  • 1ઝીણું સુધારેલું કેપ્સીકમ
  • 2 ચમચીચીલી ફ્લેક્સ
  • ચપટીખાવાનો સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચટણી માટે
  • આ અડધા લીલા નાળિયેરની કાચલી
  • 1મીડિયમ સાઇઝનું ટામેટુ
  • 4 થી 5 લીમડાની ડાખડી ના પાન
  • 3 થી 4 લીલા મરચાં
  • 2 ચમચીદાળિયા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી હિંગ
  • ત્રણ-ચાર લીલા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    રવાને બરાબર સાફ કરી દહીં અને થોડુંક પાણી નાખી 1/2 કલાક માટે પલાળી મૂકો. 1/2 કલાકમાં રવો બરાબર ફૂલી જશે જરૂર પડે તો તેમાં બીજું પાણી ઉમેરવું અને થોડુંક વેસર ઢીલું કરવું

    રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ,બાફેલા મકાઈના દાણા અને 2 ચમચી ચીલી ફ્લેક્સ નાખવા. ચપટી સોડા સ્વાદ પ્રમાણે મીઠું નાખો બધું બરાબર હલાવી અપમની ટ્રેમાં તેલ લગાવી અપ્પમ ઉતારવા

    રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
    રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચટણી માટે ટામેટું લીલા મરચાં ટોપરું લીમડાના પાન દાળિયા, અને મીઠું બધું ભેગું કરી મિક્સરમાં સ્મુધ પેસ્ટ બનાવી. પછી તેમાં રઇ અને હિંગ નાખી વઘાર કરી વઘાર રેડવો.

    રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
    રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થઈ ગયેલા અપમ ટામેટાની ચટણી સાથે સર્વ કરવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર April 04, 2023 05:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી એપે ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અગમગીયુ નું પ્રિ મિક્સ
  2. અગમગીયું
  3. બટર સ્કોચ મિલ્ક સેઈક
  4. આલૂ ટીકી
  5. બીટના લાડુ
  1. જુવાર ની ધાણી
  2. કાચી કેરીનું શાક
  3. ખજૂર પાક
  4. પનિયારમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16864897
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close