રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ અને બાફી લેવી રાઈ જીરું હિંગ મૂકી દાળ ને વઘારેલી ત્યારબાદ તેમાં એક લીંબુ એડ કરો
- 2
1 ચમચીગોળ એડ કરવો ત્યારબાદ ઘઉંનો લોટમાં હળદર મરચું ધાણાજીરું એડ કરી થેપલા જેવો લોટ બાંધવો તેના લુવા બનાવી નાની પૂરી વણી બટાકા બાફી તેનો મસાલો બટાકા વડા જેવો કરવો પુરીમાં બટાકા વડા નો મસાલો એડ કરી કચોરી જેવો આકાર આપી ઉકળતી દાળમાં કચોરી એડ કરી દાળમાં બફાવા દેવી તૈયાર છે દાળ કચોરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16904729








ટિપ્પણીઓ