મિસ્સી રોટી(misshi roti)

Hina Naimish Parmar @hinanaimish
મિસ્સી રોટી(misshi roti)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઝીણી ડુંગળી સુધારેલી લીલા મરચા ઝીણા સમારેલા કોથમીર ઝીણી સુધારેલી આદું ખમણેલું હવે તેમાં ઘઉંનો લોટ ચણાનો લોટ મીઠું હળદર હિંગ મરચું તલ અજમો આખુંજીરૂ ધાણા જીરું પાઉડર મેથી ભાજી જીની સુધારેલી
- 2
બધુ મિક્સ કરો અને ઢીલો પણ નહીં અને કઠણનઈ ને તેઓ લોટ બાંધો
- 3
હવે નાના ગોયના કરી વણીને બટર થી સેકી લ્યો
- 4
તૈયાર છે મેશિરોટી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16908973















ટિપ્પણીઓ (2)