રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં સેવને ધીમી આંચ ઉપર બે થી પાંચ મિનિટ સુધી શેકી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો. રાઈ તતડી જાય એટલે તેમાં અડદની દાળ ચણાની દાળ મીઠો લીમડો અને હિંગ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી લો. સંતળાઈ જાય એટલે ટામેટા અને લીલા મરચાની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠું અને પાણી નાખો. પાણી ઉકળે એટલે તેમાં સેવ નાખી બરાબર હલાવી લો.સેવ થઈ જાય એટલે ઉપર કોથમીર ભભરાવી લો. ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16919347










ટિપ્પણીઓ (5)