રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લેવા એમાં મસાલો એડ કરવો અને ગોળાવાળી લેવા ત્યારબાદ ચણાનો લોટ ને પાણી એડ કરી તેનું ખીરુ બનાવું
- 2
તેમાં 1 ચમચીએડ કરવા ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવું લોયામાં તેલ મૂકી ત્યારબાદ ખીરામાં ગોળા એડ કરી તેલમાં તોડી લેવા
- 3
ત્યારબાદ મેથી લઈ તેમાં ચણાનો લોટ એડ કરી 1 ચમચીસાજી એડ કરવા અને તેનું ખીરું તૈયાર કરવું ત્યારબાદ મેથીના ભજીયા તળી લેવા ત્યારબાદ મરચા સુધારી તેમાં ચણાનો લોટ એડ કરવો અને ખીરું તૈયાર કરી મરચા ના ભજીયા બનાવવા ખજૂર ને બાફી તેમાં ગોળ અને લીંબુ એડ કરી તેમાં મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો એડ કરી મિક્સરમાં ગ્રાઈન્ડર મારી ચટણી તૈયાર કરવી તૈયાર છે મિક્સ ભજીયા અને ખજુરની ચટણી સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16925970










ટિપ્પણીઓ