બાજરી અને જુવારના રોટલા

મીલેટ રેસીપીસ ચેલેન્જ
#ML : બાજરી અને જુવાર ના રોટલા
આમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા.
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ
#ML : બાજરી અને જુવાર ના રોટલા
આમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટને એક બાઉલમાં ચાળી લેવા.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખતા જઈ લોટને એકદમ મસળી લેવો. લોટને વધારે મસળવાથી રોટલો એકદમ સરસ બને છે.
- 3
નોન સ્ટિક ને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી. લોટમાંથી એક મીડીયમ સાઈઝ નો લૂઓ લઈ રોટલાને હાથેથી ઘડી લેવો.નોનસ્ટિક પેન ગરમ થાય એટલે તેમા રોટલા ને બન્ને બાજુ ચોળવી લેવો. હુ રોટલાને ડાયરેક્ટર ફ્લેમ ઉપર નાખી અને રોટલીની જેમ ફુલાવુ છુ.
- 4
એ રીતે બધા જ રોટલા તૈયાર કરી લેવા. રોટલાની ઉપર ઘી ચોપડી દેવું.
- 5
તો તૈયાર છે
બાજરી અને જુવારના રોટલા
મેં રોટલાને રીંગણ મેથી ના શાક અને ગોળ ઘી સાથે સર્વ કર્યા છે.
Testy and yummy 😋
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ