આથેલી આંબા હળદર

સીઝન હોય કે ન હોય અમારે બધી વસ્તુ અને શાક મળતા જ હોય છે..
અત્યારે સમર અને rainy સીઝન છે તો પણ આંબા હળદળ મળી ગઈ તો એને મે નિમક લીંબુ ના પાણી માં આથી છે.
2-3 દિવસ માં સરસ થઈ જશે.પરાઠા રોટલી ખીચડી વગેરે સાથે શાક ની સાથે સરસ લાગશે..
આથેલી આંબા હળદર
સીઝન હોય કે ન હોય અમારે બધી વસ્તુ અને શાક મળતા જ હોય છે..
અત્યારે સમર અને rainy સીઝન છે તો પણ આંબા હળદળ મળી ગઈ તો એને મે નિમક લીંબુ ના પાણી માં આથી છે.
2-3 દિવસ માં સરસ થઈ જશે.પરાઠા રોટલી ખીચડી વગેરે સાથે શાક ની સાથે સરસ લાગશે..
રાંધવાની સૂચનાઓ
- 1
આંબા હળદર ની સ્કિન પીલ કરી,ધોઈ મિડીયમ લાબી કતરણ કરી લીધી.
- 2
કાચ ની જાર માં પાણી ભરી તેમાં મીઠું અને લીંબુ નો રસ નાખી હલાવી લીધું.ત્યાર બાદ હળદર ની કતરણ નાખી સારી રીતે હલાવી ઢાંકણ બંધ કરી ફ્રીઝ માં મૂકી દીધી..
૨-૩ દિવસ માં સરસ થઈ જશે પછી ખાવા ના ઉપયોગ માં લેવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલી આંબા હળદર અને લીલા મરચા
આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે. Sangita Vyas -
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad Indiaઅમારે શિયાળો આવે ત્યારે આંબા હળદર ને હળદર બનાવી લેવાની ને રોજ જમવા બેસી ત્યારે ખાવાની મઝા આવે છે Pina Mandaliya -
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા નું શ્રેષ્ઠ સલાડ એટલે લીલી હળદર અને આંબા હળદર..જેના સેવન થી આખું વર્ષ શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે.વડી શિયાળા માં થતાં હાડકા, સાંધા નાં દુખાવા માં પણ તે અકસીર છે.આથેલી હળદર,આંબા હળદર Varsha Dave -
આથેલી આંબા હળદર અને પીળી હળદર (Aatheli Amba Halder / Pili Halder Recipe In Gujarati)
બંને હળદર બહુ જ ગુણકારી છે . સરસ લાગે જ છે Sangita Vyas -
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
આંબા હળદર અને પીળી હળદર (Amba Haldar Yellow Haldar Recipe In Gujarati)
શિયાળા મા ખૂબ ગુણકારી આંબા હળદર ને થોડા દિવસ સુધી અર ટાઈટ બરણી મા સાચવી સ્કાય છે. Niyati Mehta -
ઈનસ્ટન્ટ આંબા હળદર નું અથાણું (Instant Amba Haldar Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ઈનસ્ટન્ટ_આંબા_હળદર_નું_અથાણું#આંથેલી_આંબા_હળદર #ઝીરો_ઓઈલ#ઓઈલફ્રી_આંબા_હળદર_નું_અથાણું #લીંબુ #મીઠું #આંબા_હળદર #પીળી_હળદર #ઓઈલ_ફ્રી_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજી લીલીછમ આંબા હળદર અને પીળી હળદર મળતી હોય છે. એનું અથાણું બહુજ સરસ બને છે. વિટામિન સી થી ભરપૂર, ઈમ્યુનિટી બૂસ્ટર, રોગપ્રતિકારક, રક્તશુધ્ધિકારક, પિત્તનાશક, પાચનકારક , સ્વાસ્થ્યવર્ધક, સ્વાદિષ્ટ અથાણું બનાવીએ. Manisha Sampat -
આથેલી આંબા હળદર
ભારતિય સંસ્કૃતિ અને ભોજન ની વિશેષતા જ એ છે કે તમને સ્વસ્થ જીવન જીવવા નો રસ્તો બતાવે છે. હેલ્થ ના નામે તમે જુદા જુદા પ્રકારના સલાડ ખાતા હશો પરંતુ આપણું દેશી સલાડ એટલે કે લીંબુ મીઠું નાંખી ને આથેલી આંબાહળદળ શરીર ને જેટલો ફાયદો કરાવે છે એટલો ફાયદો ભાગ્યે જ બીજું કોઈ સલાડકરાવતું હશે તેમાં ભરપુર એન્ટીઓક્સીડન્ટસ, એન્ટીવાઇરલ, એન્ટીબેક્ટેરિય, એન્ટીફંગસ, એન્ટીકાર્સીનોજેનીક, એન્ટીફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે..... તેના નિયમિત સેવનથી ૧૪ જાતની બિમારીઓ થી બચી શકાય છે... દુનિયા ની સૌથી મોંઘી માનવામાં આવતી ૬ ડ્રગ્સ એટલે કે ૬ દવાઓ માં જે તત્વ ઉમેરવામા આવે છે તે દરેક તત્વ હળદર માં સમાયેલા છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદ ના તમામ ઔષધો માં ૧ માત્ર હળદર એવી છે કે જેના ઉપર મોર્ડન સાયંસે અત્યાર સુધી માં ૫૬૦૦૦ જેટલા રિસર્ચ અને પ્રયોગો કરી લીધા છે. આંબાહળદળ રોજેરોજ તાજી ખાવી ફાયદા કારક છે તો.... ચાલો..... Ketki Dave -
આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)
દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)
આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે. Mital Bhavsar -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે.. આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ.. Sunita Vaghela -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
આંબા હળદર અને લીલી હળદર નું કચુંબર (Haldar kachumbar Recipe In Gujarati)
#સાઈડ આ હળદર અથાય જાય પછી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
આથેલા આંબા હળદર (Athela Amba Haldar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiઆથેલા આંબા હળદર Ketki Dave -
-
આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)
#સાઈડઆંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
આંબા હળદર આદુ & લીંબુ નો રસ
આંબા હળદર આદુ & લીંબુ નો રસ GINGER,MANGO GINGER, RAW TURMERIC Ketki Dave -
પીળી હળદર અને આંબા હળદર નું અથાણું (Yellow Halder Amba Halder Athanu Recipe In Gujarati)
ગુજરાતી નું ફેવરેટ અથાણું ઘર-ઘર માં બનાવાય છે. આ બહુજ હેલ્થી અથાણું છે અને એન્ટી ઓકસીડનસ થી ભરપુર છે. આમ તો પીળી અને આંબા હળદર શિયાળામાં જ મળે છે પણ 12 મહીના ફીઝ માં સ્ટોર કરી શકાય છે.#RC1 Bina Samir Telivala -
લીલી (આંબા)હળદર ની ચટણી
#ચટણી-હળદર લોહી નું શુધ્ધિકરણ કરે છે,શિયાળા મા ચટણી ખાવી સારી છે.#ઇબુક૧#૨૭ Tejal Hitesh Gandhi -
-
આથેલી લીલી હળદર અને લાલ લીલાં મરચાં
#WP#Atheli Fresh Turmeric & Red nd Green Chilies recipe#cookpadindia#cookpadgujarati#આથેલાં લીલાં અને લાલ મરચાં અને હળદર Krishna Dholakia -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#WPમારા ઘરે હું એક જ હળદર અને વિવિધ અથાણા ની શોખીન. બીજા લોકો ને આ બધું ઓછું ભાવે તો પણ શિયાળામાં બનતી અને ઉપલબ્ધ વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનો ઉપયોગ ચોક્કસ કરું. Dr. Pushpa Dixit -
આથેલી લીલી હળદર (Fermented Fresh Turmeric Recipe In Gujarati)
#aathelililihaldar#fermentedfreshturmeric#cookpadgujarati Mamta Pandya -
આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
#સાઇડ#પોસ્ટ_૩આંબા અને લીલી હળદર સાથે આદુંની કાતરી અથાઈ જાય એટલે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
ushma prakash mevada -
-
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લીંબુની સિઝન છે તો લીંબુ સરસ તાજા મળે છે . તો મેં તેમાંથી આથેલા લીંબુ બનાવ્યા. પંજાબી ડીશ સાથે લીંબુ નુ ખાટુ અથાણુ સરસ લાગે . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)