ઓટ્સ, ખજૂર, બનાના એન્ડ ડ્રાયફ્રુટ સ્મુધિ

સ્મુધિ એ એવી વસ્તુ છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . એમાં પણ આપણે અલગ અલગ વેરીએશન કરી અને સ્મુધિ બનાવી શકીએ છીએ . Diet મા પણ તમે આ સ્મુધિ ખૈય શકો છો . કેમકે આમા આપણે ખાંડ નો ઉપયોગ નથી કર્યો સ્વીટનેસ માટે ખજૂર લીધો છે . એટલે Healthy તો ખરી જ . Morning Breakfast મા જો એક બાઉલ સ્મુધિ ખૈય લઈએ તો લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે .
તો આજે મેં ઓટ્સ ખજૂર બનાના એન્ડ ડ્રાયફ્રૂટ્સ સ્મુધિ બનાવી .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર ઓટ્સ ને 5 મીનીટ માટે દૂધ મા પલાળી દેવો સાથે તેમા ખજૂર અને કાજુ બદામ પણ નાખી દેવા.
- 2
એક નંગ સમારેલું બનાના નાખવું બધી જ સામગ્રીને મિક્સર જારમાં લઈ બ્લેન્ડ કરી લેવી.
- 3
- 4
તો તૈયાર છે ઠંડી ઠંડી સ્મુધિ.ઉપર થોડી ડ્રાયફ્રુટ ની કતરણ નાખી ગાર્નિશ કરવી.
- 5
સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવી
તો તૈયાર છે
ઓટ્સ, ખજૂર, બનાના એન્ડ ડ્રાયફ્રુટ સ્મુધિ
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ