કેરી નો તડકા છાયા નો છૂંદો(mengo gujrati chhunda)

Hina Naimish Parmar @hinanaimish
કેરી નો તડકા છાયા નો છૂંદો(mengo gujrati chhunda)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને પાણીથી ધોઈ લો કોરી કરીને તેની છાલ ઉતારી ચાલુ તારી એ પછી
- 2
કેરીને ખમણીના મદદથી ખમણી લ્યો. કેરીનું ખમણ એક ટોપીયામાં ભેગું કરો હવે તેમાં મીઠું હળદર નાખી ભેળવો તેમાં થી પાણી કાઢવું નઈ
- 3
એકદમ હલાવી લ્યો હવે તેમાં ખાંડ નાખો અને એકદમ હલાવી લ્યો
- 4
હવે તેના ઉપર આછું કપડું બાંધી ને તડકામાં રાખવું ૭ દિવસ માં થ્યજસે તે ને રોજ બે ટાઇમ હલાવો જેથી ખાંડ નીચે ન ચોંટી જાય અને જલદી ઓગળી જાય સાત દિવસ પછી ખાંડ ઓગળી ગયા પછી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી હલાવી એકાદની બરણીમાં ભરી લ્યો તૈયાર છે કેરીનો છૂંદો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16955128
















ટિપ્પણીઓ