ભાત ના ભજીયા

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લઇ તેની અંદર ચણાનો લોટ ઉમેરી બરાબર મસળી લેવો હવે તેની અંદર દહીં, આદુ મરચા લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર સમારેલી ડુંગળીઅને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી દેવો હવે જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ભજીયા તળી લેવા તેની ક્રિસ્પી થવા દેવા આ રીતે બધા ભજીયા તળીને તૈયાર
- 3
હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી કાચી ડુંગળી અને કેચ અપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધ્યા હોય ને એને નાખી દેવા કરતાં એના ભજીયા બનાવી શકાય છે. Bhakti Viroja -
-
ભાત ના ફૂલવડા
બપોર ની રસોઈ માં ભાત વધ્યા હોય તો ટી ટાઈમે આવી રીતેફૂલવડા બનાવી દીધા હોય તો સોસ અને ચા સાથે ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે..એક બાજુ ચા બનતી હોય અને બીજી બાજુ આવા ઇન્સ્ટન્ટ ફૂલવડા ઉતારી લઈએ તો ઘર ના બધા ખુશ Sangita Vyas -
-
આમલા મેંગો મુરબ્બો (Amla Mango Murbba recipe in Gujarati)
#EB# WEEK 4આમલા અને મેંગો નો મુરબ્બો ઉનાળાની સિઝનમાં બનાવવામાં આવે છે, આમલા અને મેંગો ના મુરબ્બા માં vitamin A અને vitamin C ઉપલબ્ધ છે જેનાથી આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ વધે છે.. Rachana Sagala -
-
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
-
-
-
-
ખાટા ભાત (Khata Bhat Recipe In Gujarati)
#childhood#healthyમને મારી મમ્મી ની આ રેસીપી ખૂબ જ ભાવતી ખૂબ જ ગમતી હું નાની હતી ત્યારે આ ખાટાભાત ની અવાર-નવાર ડિમાન્ડ હતી આની સાથે બીજી કોઈપણ વસ્તુની જરૂર નહીં અને આમ પણ આ ખૂબ જ હેલ્ધી ડિશ કહેવાય. Manisha Hathi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16960400
ટિપ્પણીઓ