કટકીકેરી તડકા છાયા ની (Katkeri)

કેરી ની શિજન માં ખુબજ સરસ અલગ અલગ જાત ના અથાણાં બનતા હોય છે જે આપડે આખું વર્ષ સાચવીએ છીએ અને ખાવા પણ ખુબજ સરસ લાગે છે
કટકીકેરી તડકા છાયા ની (Katkeri)
કેરી ની શિજન માં ખુબજ સરસ અલગ અલગ જાત ના અથાણાં બનતા હોય છે જે આપડે આખું વર્ષ સાચવીએ છીએ અને ખાવા પણ ખુબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજાપુરી કેરી ને સ્વચ્છ પાણીથી ધોઈને ચોરી થઈ જાય એટલે છાલ ઉતારીને ઝીણી ઝીણી સમારી લો
- 2
સાવ ઝીણા બટકા કરી એક તપેલા માં ભેગું કરી તેમાં મીઠું હળદર નાખી હલાવો તેમાં થી પાણી કાઢવું નઈ
- 3
એકદમ હલાવી ને તેમાં ખાંડ નાખો ખાંડ નાખી હલાવો અને પછી તેના પર આછું કપડું બાંધી તડકામાં રાખી દેવું આખા દિવસમાં બે વાર હલાવો જેથી નીચે ખાંડ ચોટી ન જાય અને જલ્દી ઓગળી જાય સાત દિવસમાં કાચી કેરી તૈયાર થઈ જશે પછી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી હલાવી બરણીમાં ભરી દો તૈયાર છે કટકી કેરી
- 4
Made this recipe? Share a Cooksnap!
Let Hina Naimish Parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ