રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં ફુદીનો અને કોથમીર લઈ તેમાં લીલા મરચાં અને લસણની કળી ઉમેરી એક થી બે ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી
- 2
હવે એક વાસણમાં જાડો અને ઝીણો લોટ લઇ તેમા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરવું મોવણ ઉમેરી તલ ઉમેરી દેવા હવે તેમાં જરૂર મુજબ પાણી રેડી સરસ કણક તૈયાર કરી લેવી
- 3
હવે કણક માંથી લૂઓ લઈ તેની સરસ નાની ભાખરી વણી લેવી હવે તેને ગરમ તવા પર સરસ શેકી લેવી હવે તેની પર તેલ કાં તો ઘી લગાવી લેવું
- 4
તેને ગરમાગરમ ચા કાં તો રાયતુ સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17112161













ટિપ્પણીઓ