રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા ને ધોઈ વીસ મિનિટ પલારીદેવા એક પેનમા બેચમચી પાણી નાખી તેમા દૂધ ગરમકરવુ તેમા પલારી રાખેલા ભાત નાખી સતતહલાવવુ ને ચોખાબફાય એટલે ખાંડ નાખી મિકસકરવુ તેમા ડાયફૂટ નીકતરણનાખી ચારોલી નાખી મિકસકરી ઉપર એલચીજાયફલ નોપાવડર નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah -
-
-
-
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
દૂધપાક
#ટ્રેડિશનલદૂધપાક શ્રાદ્ધના સમયે, અને જયારે કોઈ મહેમાન માટે તેમજ શુભ પ્રસંગમાં બનાવામાં આવે છે. દૂધપાક એક એવી વસ્તુ છે જે ગરમ અને ઠંડુ બંને રીતે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. દૂધપાક મોટાભાગના લોકોને પસંદ આવે છે, અને નાના બાળકોને આ ખુબ પસંદ આવે છે. Kalpana Parmar -
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SSR#શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક Amita Soni -
-
-
-
-
-
-
દૂઘ પાક
આજે પણ દૂધ પાક મારા મમ્મીના હાથનો જ ભાવે છેજ્યારે પણ પિયર જાવ ત્યારે મમ્મી દૂધ પાક જરૂરથી બનાવે છે#goldenapron#post 10 Devi Amlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17114074
ટિપ્પણીઓ