ઉંધિયુ (વિન્ટર વેજીટેબલ રેસીપી)

Saroj Shah saroj Shah @sarojshah4
ગુજરાતીયો ની ફેવરીટ અને વિન્ટર ની સ્પેશિયલ વાનગી છે ,ટેસ્ટી,હેલ્ધી,મનપસંદ ગુજજુ રેસીપી છે..
ઉંધિયુ (વિન્ટર વેજીટેબલ રેસીપી)
ગુજરાતીયો ની ફેવરીટ અને વિન્ટર ની સ્પેશિયલ વાનગી છે ,ટેસ્ટી,હેલ્ધી,મનપસંદ ગુજજુ રેસીપી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,રીગંણ ટામેટા કાપી ને કઢાઈ મા તેલ ગરમ કરી અજમો,તલ,હીરા થઈ વઘારી દેવુ
- 2
પાપડી તુવેર ના દાણા મા મીઠુ અજમો નાખી બાફવા મુકી દેવુ
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને રાજુ શકરિયા ના છોકરી પીસ કરી ને તેલ મા કુક કરી લેવુ
- 4
રીગંણગાજર કુક થઈ જાય પછી બાફેલા દાણા તળી ને કુક કરેલા રાહુલ શકરિયા મિક્સ કરી ખાડા કોપરા ની છીણઉંધિયા મસાલા નાખી મિક્સ કરી ને 5 મીનિટ ગેસ પર રાખી કુક કરી ને ગેસબંદ બબંદ કરી ને ગરમાગરમ ઉંધિયા ને કોઠા ના ચટણી દહીઝીણી સેવ સાથે સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17270955



ટિપ્પણીઓ