બાળકો માટે હેલ્ધી લાડુડી

Jayaben Parmar @cook_35674262
બાળકો માટે હેલ્ધી લાડુડી
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ગેસ ઓન કરી ધીમી આંચે સીંગદાણા અને તલ ને અલગ અલગ શેકી ને ઠરવા દો ઠરી જાય પછી સીંગદાણા ના ફોતરા કાઢી લો
- 2
હવે સીંગદાણા તલ અને દાળીયા ને મીકસર મા ક્રસ કરી લો
- 3
કાજુ બદામ પીસતાં નો મિકસરમાં પાવડર કરો હવે ગેસ ઓન કરી ગોળ ઘી ને ગરમ કરો ગોળ ઓગળી જાય પછી તેમા મિકસરમાં મા ક્રસ કરેલ બધા જ પાવડર નાખી સારી રીતે હલાવીને ગરમ ગરમ નાની નાની લાડુડી વાળી લો બાળકો ની હેલ્ધી પ્રોટીન થી ભરપુર રેસીપી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22564689







ટિપ્પણીઓ