રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તલ વરીયાળી સરખા ભાગે લેવા અજમા નુ પ્રમાણ ઓછું રાખવુ જુદા જુદા વાસણ મા નાખી થોડુ પાણી નાખી કલમો દેવો તેમા થોડુ સિંધાલુણ અને સાચા હળદર નાખી અરધી કલાક રાખી મૂકો
- 2
પછી બધા નેગેસ ઓન કરી લોયા મા અલગ અલગ ધીમી આંચે ફુટે ત્યા સુધી શેકી લો પછી બધા ને ઠરવા દો બાદ દાણાદાર ભેળવી ને એર ટાઈટ બોટલ મા ભરી લો તૈયાર છે દિવાળી નો સુપાચ્ય મુખવાસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24205791





ટિપ્પણીઓ