બીટરૂટ ગાજર પનીર ચણા બાઈટ્સ

એક થી ત્રણ વર્ષના બાળકને આપી શકાય તેવી હાઈ પ્રોટીન રીચ આયર્ન રેસીપી
ટોડલર રેસીપી છે એટલા માટે આમાં કોઈ પણ જાતના મરી મસાલાઓ નાખવામાં આવતા નથી ઓરીજનલ ટેસ્ટ હોય તે જ રાખવામાં આવે છે અને ખાસ તો આવી રેસિપીઓને એકદમ નરમ રાખવાની હોય છે જેથી કરીને નાના બાળકો સહેલાઈથી ખાઈ શકે અને બચવામાં પણ સારા રહે

રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ગાજર અને શક્કરિયા ને એકદમ નરમ બાફી લો અને તેને ઠરે એટલે કાટા ચમચી વડે સારી રીતે મેશ કરી દો.
- 2
ચણાની એકદમ નરમ બાફીને એકદમ સ્મૂધ રીતે ક્રશ કરી લો બીટરૂટ મેશ કરેલામાં પનીર અને મેશ કરેલા ચણાને ઉમેરી નવા હાથે મિક્સ કરી તેની ફિંગર આકારમાં કટલેટ બનાવો
- 3
ગરમ થવા પર અડધી ચમચી તેલ મૂકીને આ ફિંગર કટલેટને સેલો ફ્રાય કરી લો. ઠરે એટલે દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ