ચુરમા ના લાડવા

Heena Baxani Rakhwani @cook_10030564
રાંધવાની સૂચનાઓ
- 1
૧/૨ કપ માં ઘઉં નો લોટ ને રવો ભેળવી લેવો.
- 2
દૂધ થી કણેક બાંધી લો.
- 3
નાના લુઆ પડી લો.
- 4
કઢાઈ માં ઘી ને ગરમ કરી ને લુઆ ને સોનેરી રંગ થાય ત્યાં સુધી તળી લો.
- 5
એને ઠંડા પાડવા દો.
- 6
મિક્સર ના એક વાડકા તળેલા લાડવા ને ખાંડ ને એલચી ઉમેરી ને વાટી લેવા.
- 7
હવે આ વાટેલા મિશ્રણ ના લાડવા બનાવો.
- 8
તેના પર ખસ ખસ ને પિસ્તા ની કતરણ ભભરાવો.
- 9
સજાવી ને પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7144963



ટિપ્પણીઓ