રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ કરો
- 2
તેમાં ઘઉં નો લોટ શેકો. ગુલાબી રંગ નો થાય ને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો
- 3
ગેસ બંધ કરી ને હલાવતા રહેવું જેથી તે ઠંડુ થાય
- 4
તેમાં સૂંઠ ને એલચી નો ભુકો ઉમેરો
- 5
તે ઠંડુ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરવો
- 6
લોટ ને ગોળ ભળી જાય એટલું હલાવી લો
- 7
ઘી ચોપડેલી થાળી માં ઠારી દો. તવિતા થી એકસમાન પાથરી દો
- 8
ચાંદી ની બદામ છાંટો
- 9
હળવે થી દબાવો જેથી ચાંદી ગોળપાપડી ને ચોંટે
- 10
ચોરસ ટુકડા કરી લો. ઠંડુ થાય એટલે કાઢી લો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145053



ટિપ્પણીઓ