રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં થોડું માખણ ગરમ કરો. તેમાં છીણેલું ગાજર ને બોલર માર્ચ ને ૩-૪ મિનિટ મધ્યમ તાપે સાંતળી લો.
- 2
બીજા વાસણ માં માખણ ગરમ કરી તેમાં ઘઉં નો લોટ અથવા મેંદો નાખી ને ૧ મીન સાંતળી લો. પછી તેમાં દૂધ નાખી સતત હલાવતા રહો. સૌસ ઘટ્ટ થાય ત્યારે તેમાં મીઠું, ખાંડ, મરી ને શાક ઉમેરી ને ૧ ચીઝ ખમણી લો
- 3
બધું ભેળવી ને ૧-૨ મીનિટ રાંધી લો. બેકિંગ ટ્રે માં થેપલા પાથરો ને તેની ઉપર થોડો ટમેટા સૌસ પાથરો. હવે તેના પર તૈયાર કરેલો અડધો સફેદ સૌસ નાખો. તેની પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ને ચીઝ છાંટો.
- 4
હજી એક પડ પાથરો ને છેલ્લે ઉપર ચીઝ ભભરાવી ને ચીલી ફ્લેક્સ છાંટો. ૧૮૦° એ ૧૦-૧૨ મિનિટ માટે મિકરોવેવ માં મૂકવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145057




ટિપ્પણીઓ