લેબનીઝ ભરેલા મરચા

dhara joshi @cook_8544906
આ લાલ ભોલર મરચા ને ભૂરા ભાટ થી ભરી ને ઘણા મસાલા ભેળવી ને પૂર્વ ની વાનગી છે.
લેબનીઝ ભરેલા મરચા
આ લાલ ભોલર મરચા ને ભૂરા ભાટ થી ભરી ને ઘણા મસાલા ભેળવી ને પૂર્વ ની વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા આખા મસાલા ને વાટી લો.
- 2
ઓવન ને ૧૭૦ ના તાપમાને ગરમ કરી લો.
- 3
એક પેન માં ભૂરા ચોખા, ટમાટો, કાંદા, હર્બ્સ,૨ ચમચી ઓલિવ તેલ, લીંબુ નો રસ, મીઠું ને વાટેલો આખો મસાલો પાણી માં ઉમેરી ને ૧૫ મિનિટ માટે મધ્યમ તાપે રાંધી લો.રાંધેલા ભાત ને એક ટ્રી માં પાથરી ને ઠંડા કરી લેવા.
- 4
ભોલર મરચા માંથી બી કાઢી લો.
- 5
એ મર્ચસઃ માં રાંધેલા ભાત ભરો. તેને મરચા ના ડીટીયા થીજ બંધ કરી લો. તેની ઉપર ઓલિવ તેલ ને મીઠું છાંટો.
- 6
ઓવેન માં આ ભરેલા મરચા સાથે ૧/૨ કપ પાણી ભરી ને ૩૦ મિનિટ માટે બેક કરી લો.
- 7
ઠંડા કરી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145126




ટિપ્પણીઓ