કિવિ મોઇતો

dhara joshi @cook_8544906
ઉનાળા માં સ્વાદિષ્ટ અને તાજું પીણું , પાર્ટી માં માજા લાવી દે છે.
કિવિ મોઇતો
ઉનાળા માં સ્વાદિષ્ટ અને તાજું પીણું , પાર્ટી માં માજા લાવી દે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૩ કિવિ ને છોલી ને અડધા કરી લો. તેને લીંબુ નો રસ, ખાંડ ને ૨ ચમચા ફુદીના ને ભેળવી ને મિક્સર માં જીણું વાટી લેવું.
- 2
ગ્લાસ ને બરફ થી ભરો, ૧/૩ કપ જેટલું વાટેલું કિવિ નું મિશ્રણ રેડો ને ઉપર થી સોડા રેડો. અડધા કિવિ ના પૈતાં થી સજાવો.
- 3
કિવિ ના મિશ્રણ ને ફ્રિજ માં ૨ કલાક સુધી મૂકી શકાય છે.
- 4
૬ ગ્લાસ પીણાં બંને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145128



ટિપ્પણીઓ