લોલા (સિંધી મીઠાઈ)

Heena Baxani Rakhwani @cook_10030564
લોલા (સિંધી મીઠાઈ)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ને ખાંડ ને ઉકાળો જેથી ખાંડ ઓગળી જાય
- 2
ઘઉં ના લોટ માં ઘી ને તેલ ભેળવો
- 3
લોટ ના મુઠીયા વળવા જોઈએ તેવું મોણ દેવું.જરૂર પડે તો ઘી ઉમેરો
- 4
હવે તેમાં ખાંડ નું પાણી ધીરે ધીરે ઉમેરતા જાવ ને લોટ ની કણેક બાંધતા જાઓ
- 5
મોટો લોલા વણી લો
- 6
તાવી પે ધીમા તાપે લોલા ને ઘી કે તેલ માં તળી લો (તાપ મોટો ન કરવો)
- 7
પલટાવી ને ઘી ઉમેરો
- 8
પ્લેટ માં કાઢી લો
- 9
તેની ઉપર ઘી રેડો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156316



ટિપ્પણીઓ