રાંધવાની સૂચનાઓ
- 1
કચોરી માટે, તુવેન ના દાણા ને ધોઈ ને અધકચરા વાટી લો
- 2
એક પેન માં ૨ ચમચા તેલ ગરમ મૂકી તેમાં રાઈ તતડાવો. પછી તેમાં હિંગ છનાતી ને વાટેલી તુવેર ને બધા મસાલા ઉમેરી ને સાંતળી લો.
- 3
૫-૭ મિનિટ માટે રાંધી લો.ધીમા તાપે રાંધો. ૨-૨ મિનિટે હલાવો
- 4
ઘઉં નો લોટ ની રોટલી જેવો લોટ બાંધી લો. માત્ર મીઠું ને તેલ ભેળવવું
- 5
તેની પુરી વણી ને વચ્ચે તુવેર નું પુરણ ભરી ને કચોરી વાળી દેવી.
- 6
દર્શાવ્યું છે તેમ પુરી ને બંધ કરી લો
- 7
ગરમ તેલ માં ભરેલી કચોરી ને તળી લો
- 8
ફ્રૂટ સલ્ડ માટે-દૂધ ને ગરમ કરી લો. ૨ નાના કપ ખાંડ ઉમેરો. બીજો એક કપ લાઇ તેમાં ૨ ચમચા દૂધ લાઇ ને તેમાં કસ્ટર્ડ પાવડર ઉમવારી લો. તે ભળેવી ને બધા દૂધ માં ભેળવી લો.
- 9
૩-૪ ઉભરા આવે પછી તેમાં એલચી ઉમેરો. ઠંડુ થાશવ પછી મલાઈ ઉપર આવશે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156374




ટિપ્પણીઓ