રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને ૧ કપ પાણી માં ૫ મિનિટ ઉકાળી ને છાલ કાઢી લો.
- 2
તેમાં ૧?૪ કપ પાણી ઉમેરી ને વાટી લો.
- 3
૧/૪ ઘી ગરમ મુકો. તેમાં બદામ ના મિશ્રણ ને ઉમેરો. ૫-૭ મિનિટ માટે સતત હલાવતા રહો
- 4
તેમાં દૂધ, ખાંડ, કેસર વાળું દૂધ, ટીપું કેસરી રંગ ઉમેરી ને હલાવતા રહો. ૨ ચમચા ઘી ઉમેરી ને ભેળવી ને રાંધી લો.
- 5
બદામ ભભરાવી ને સજાવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156396




ટિપ્પણીઓ