Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156404

ઉનાળા ની ખાસ પીણું
ઉનાળા ની ખાસ પીણું
કાચી કેરી ને છોલી ને ચોરસ ટુકડા સમારી લો.
મિક્સર ના વાડકા માં કેરી, કાકડી, મીઠું, જીરું, ખાંડ, ફુદીનો, પાણી, ને બધું વાટી લેવું
ગરણી માં ગાળી લો
ગ્લાસ માં રેડો તાજગી આપતું પીણું. ઉપર બરફ નાખી ને પીરસો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ