કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ રાજમા ની બર્ફી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ રાજમા ની બર્ફી રેસીપી મુખ્ય ફોટો

લાલ રાજમા ની બર્ફી

dhara joshi
dhara joshi @cook_8544906
Jamnagar (Gujarat)

રાજમા અને દૂધના તત્વ સાથે આ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગી.. અને તેને કોકો પાવડરનો ઉપયોગ કરીને ચોકોલેટનો સ્વાદ આપો. આ કોઈ તહેવારો માટે સંપૂર્ણ છે ..

રાજમા અને દૂધના તત્વ સાથે આ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગી.. અને તેને કોકો પાવડરનો ઉપયોગ કરીને ચોકોલેટનો સ્વાદ આપો. આ કોઈ તહેવારો માટે સંપૂર્ણ છે ..

વધુ વાંચો

લાલ રાજમા ની બર્ફી

dhara joshi
dhara joshi @cook_8544906
Jamnagar (Gujarat)

રાજમા અને દૂધના તત્વ સાથે આ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગી.. અને તેને કોકો પાવડરનો ઉપયોગ કરીને ચોકોલેટનો સ્વાદ આપો. આ કોઈ તહેવારો માટે સંપૂર્ણ છે ..

રાજમા અને દૂધના તત્વ સાથે આ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગી.. અને તેને કોકો પાવડરનો ઉપયોગ કરીને ચોકોલેટનો સ્વાદ આપો. આ કોઈ તહેવારો માટે સંપૂર્ણ છે ..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૧૦ જણ માટે
  • ૧ કપરાજમા
  • ૧ કપખાંડ
  • ૧ કપઘી
  • ૧ કપબાફેલા બીટ નું રસ
  • ૨૦૦ ગ્રામમાવો
  • ૧ ચમચીકોકો પાવડર
  • ૧/૪ ,ચમચીએલચી
  • ૧/૪ ચમચીવનીલા અર્ક
  • ચાંદી ની વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    રાજમા ને ૫-૬ કલાક માટે પલાળી દો

  2. 2

    પછી વાટી લો. જરૂર મુજબ પાણી ઉમેરવું

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘી ગરમ મૂકી તેમાં વાટેલા રાજમા ઉમેરો. ધીમા થી મધ્યમ તાપે હલાવી ને રાંધી લો

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાજમો નો રંગ બદલાશે ને ઘી છૂટું પડશે. રાજમા ને શેકાતા ૨૫ મિનિટ લગભગ લાગશે

  5. 5

    માવા ને શેકી લો ને પછી તેને શેકેલા રાજમા માં ઉમેરી ને રાંધો

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ખાંડ ની ચાસણી માટે-૧ કપ બિતરૂટ નું પાણી ને ખાંડ ને ભેળવી ને ગરમ કરો. ૪ મિનિટ માટે રાંધી લો. ચાસણી તૈયાર છે

  7. 7

    આ ચાસણી ને રાજમા ના મિશ્રણ માં ઉમેરી ને હલાવી લો. ધીમા તપે હલવા ને રાંધો. સતત હલાવતા રહેવું ને ઘટ્ટ થાય તેવું રાંધવું. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેમાં એલચી, વનીલા અર્ક ને કોકો પાવડર ઉમેરો. હવે આ મિહરણ એક ઘી ચોપડેલી થાળી માં ઠારો

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ૨ કલાક પછી બર્ફી જામી જશે. તેને ચાંદી ની વરખ થી સજાવી ને ચોરસ ટુકડા કાપી લો.

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે રાજમા ની બર્ફી.

    લાલ રાજમા ની બર્ફી રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેને ડબ્બા માં ભરી ને ફ્રિજ માં ૮-૧૦ દિવસ સુધી રાખી શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

dhara joshi
dhara joshi @cook_8544906
પર February 06, 2019 06:44
Jamnagar (Gujarat)
cooking makes me feel happy 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજમાં

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ચીલી ગાર્લિક મોમોસ
  1. શાહી રાજભોગ સાથે રબડી
  2. પન્જીરી લાડવા
  3. પનીર પીનવ્હીલ
  4. બ્રેડ હલવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156454
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close