બ્રેડ હલવા

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

વધેલા બ્રેડ માં થી આ વાનગી બનાવો

બ્રેડ હલવા

વધેલા બ્રેડ માં થી આ વાનગી બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ જણ માટે
  1. ૧ કપબ્રેડ નો ભુકો
  2. ૧ ચમચોઘી
  3. ૧/૪ કપસમારેલા સૂકા મેવા
  4. ૪-૫ ચમચાખાંડ
  5. ૨ કપદૂધ
  6. ૧/૨ ચમચીએલચી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઘી ગરમ કરી તેમાં બ્રેડ ના ભુક ને ઉમેરો. તેને સોનેરી રંગ નો શેકી લો

  2. 2

    તેમાં દૂધ ઉમેરી ને રાંધી લો. મિશ્રણ ઘટ્ટ થવું જોઈએ. સૂકું ના થવું જોઈએ

  3. 3

    ખાંડ ઉમેરી ને ધીમા તાપે મિશ્રણ ને ઘટ્ટ થવા દો

  4. 4

    એલચી, બદામ, કાજુ ને કિસમિસ ઉમેરી ને ભેળવી લો

  5. 5

    નટ્સ થી સજાવી ને ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes