લીલા ચણા નો હલવો

Nandini Maheshwari @cook_12224469
લીલા ચણા નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ ચણા ના દાણા મિક્સર જાર માં નાખો એના માં 1/2કપ દૂધ મિલાવી ને બારીક પેસ્ટ પીસી લો.
- 2
એક કડાહી માં 1/2 કપ ઘી નાખો ને ચણા ની પેસ્ટ ઉમેરો,એને સતત હલાવતા રહો
- 3
10 થી 12 મિનિટે સુધી માધ્યમ તાપ પાર હલાવતા રહો, જ્યારે મિશ્રણ એકદમ સુખો થઈ જાય ત્યાં સુધી સેકો
- 4
પછી એના માં દૂધ અને દૂધ નો પાવડર, ખાંડ ઉમેરો,અને સતત હલાવતા રહેવું
- 5
મિશ્રણ ઘટ થઈ જાય પછી બદામ ની કતરણ,એલચી નો પાવડર નાખો,હેલ્થી અને ટેસ્ટી લીલા ચણા નો હલવો તૈયાર થઇ ગયો છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7181681













ટિપ્પણીઓ (5)