કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ખમણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ખમણી રેસીપી મુખ્ય ફોટો

સેવ ખમણી

Nandini Maheshwari
Nandini Maheshwari @cook_12224469
Ujjain MP

ગુજરાતી સેવ ખમણી બનાવવામાં બહુ જ સરળ અને સ્વાદ માં બહુ સરસ

ગુજરાતી સેવ ખમણી બનાવવામાં બહુ જ સરળ અને સ્વાદ માં બહુ સરસ

વધુ વાંચો

સેવ ખમણી

Nandini Maheshwari
Nandini Maheshwari @cook_12224469
Ujjain MP

ગુજરાતી સેવ ખમણી બનાવવામાં બહુ જ સરળ અને સ્વાદ માં બહુ સરસ

ગુજરાતી સેવ ખમણી બનાવવામાં બહુ જ સરળ અને સ્વાદ માં બહુ સરસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

6૬
  1. ૨ કપ ચણા દાળ
  2. ૫ કલી લસણ
  3. ૧ ઇંચ આદુ નો ટુકડો
  4. ૩ લીલા મરચા કાપેલા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ
  7. ૧/૨ ચમચી હળદર પાવડર
  8. ૧ચમચી રાઈ
  9. ૧ચમચી તિલ
  10. કરી પત્તા
  11. હિંગ
  12. ૧લીંબુનો રસ
  13. ઝીણી સેવ
  14. અનાર ના દાણા
  15. લીલા ધાણા
  16. ૨ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને 2 કલાક સુધી પલાળી રાખી દો અને પછી એક ગ્રીનડેર જાર માં નાખો અને એના માં ૨ કાપેલા લીલા મરચાં, આદુ અને લસણ નાખી દો અને ફાઈન પેસ્ટ બનાવો

  2. 2

    બોલ માં લઈ લો, અને પછી સ્વાદ પ્રમાણે મીઠું,હળદર પાવડર ૪ ચમચી તેલ નાખો,સરખી રીતે મિક્સ કરી ને ખમણ ની તેલ લગાડેલી પ્લેટ માં નાખી ને બરાબર કરો

  3. 3

    ૧૫ મિનિટ સુધી બાફીને પ્લેટ નિકાલો, ઠંડુ થવા દો, એના કટકા કરો અને ગ્રીનડેર જાર માં નાખી ને ભૂકો કરો

  4. 4

    કડાહી માં૪ચમચી જેટલું તેલ નાખો,રાઈ, હિંગ,તિલ, કાપેલું લીલું મરચું અને લીમડા ના પાન નાખો,સાતળો એના માં ખમણી નો ભુખો મિલાવી ને સરસ રીતે ૪-૫ મિન્ટ શેકો

  5. 5

    સ્વાદપ્રમાણે મીઠું,ખાંડ અને લીંબુનો રસ ઉમેરો,૭-૮ મિન્ટ સાતળો ખમણી તૈયાર છે, પ્લેટ માં લેવો,એના પર ઝીણી સેવ નાખો,સનાર ના દાણા અને લીલા ધાણા થી ગાર્નિશ કરો અને પીરસો,ટેસ્ટી સેવ ખમણી તૈયાર છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nandini Maheshwari
Nandini Maheshwari @cook_12224469
પર February 23, 2019 18:13
Ujjain MP
Cooking is my passion,
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન ફ્લેવર પેના કોટા
  2. સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
  3. અમુલ ચીઝ.. ઘરે બનાવો
  4. ગાજર હલવો
  5. કચેરિયુ
  1. ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી
  2. ગાજર હલવો
  3. કચેરિયુ
  4. કાશમીરી કાવા ટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/7181827
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close