ચણા ના લોટ નું મગદળ

ચણા નો લોટ (બેસન) એ પ્રોટીન અને ફાઇબર થઈ ભરપૂર હોય એ એમાંથી વિવિધ ફરસાણ અને મીઠી વાનગી ઓ બને6 આજે આપણે એમાંથી બનાવીશું ગુજરાતી ઓની ફેમસ મીઠાઈ મગદળ જે વારે કે તહેવારે દરેક ઘર માં બનતી જ હોય 6.
વળી ભગવાન ના કે માતાજી ને પ્રસાદ રૂપે પણ બેસન ની મીઠાઈ ઓ ધરાવવામાં આવે 6.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં નોનસ્ટિક કઢાઈ માં ઘી લો
- 2
એમ બેસન ઉમેરી એકદમ ધીમા તાપે 20 મિનિટ શેકી લો.
- 3
કલર બદલાય એટલે એમાં દૂધ ઉમેરી લો
- 4
વળી પાછું એજ તાપ પર શેકો.
- 5
દૂધ ઉમેરવાથી બેસન માં કણી પડશે જેથી મંગળ દાનેદાર બનશે.
- 6
હવે બેસન આછા ગુલાબી રંગ નું થાય એટલે ગેસ બન્દ કરો.
- 7
મિશ્રણ ને ઠંડુ થવા દો ત્યારબાદ એમા દળેલી ખાંડ ભેળવી લો
- 8
ઈલાયચી ભેળવો અને ખૂબ સારી રીતે મિશ્રણ ને હાથે થઈ ફીણી લો.
- 9
હોવી એક થાળી માં ઘી લગાવી આ મિશ્રણ ને પાથરી દો...
- 10
વાટકી કે તવેથા થી દબાવી ને લીસ્સું કરી દો.
- 11
હોવી એનાપર ચાકુ થી કાપા પાડી લો અને વરખ લગાવી લો
- 12
એક કલાક સેટ થવા માટે મૂકી દો.
- 13
ત્યારબાદ આ મીઠાઈ નો સ્વાદ માણો.
- 14
તો તૈયાર 6 બેસન નું મગદળ.
- 15
એક ગુજરાતી સ્વીટ જે સૌની પ્રિય મગદળ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ