રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં ચાળેલો બેસન લઈ તેમાં દહિ, મીઠું, ખાંડ, ચપટી લિંબૂ ના ફૂલ ઉમેરી પાણી નાંખી સરસ હલાવી એકરસ કરી ખીરુ રેડી કરો...!! 15 મિનિટ ઢાંકી રાખો...!!! પછી ઇનો કે સોડા ઉમેરી ખુબ જ ફીણો...તેલ લગાવેલી થાળી માં ખીરુ પાથરી ઢોકળાં ની જેમ ઉંચા તાપે 20 મિનિટ માટે સ્ટીમ કરો...!!!
- 2
ગેસ બંદ કરી થાળી ઠન્ડી પડે એટલે કાપા પાડી લો... મોટા વઘારિયાં માં તેલ મુંકી રાઈ, તલ તતડે એટલે હિંગ, લિંબડો અને લીલાં મરચાં નાંખી થોડું પાણી અને ખાંડ મિક્સ કરો... ઉક્ળે પછી આ વઘાર ને ખમણ ની થાળી માં ચમચા ની મદદ થી બધે સ્પ્રેડ કરો.....!!!
- 3
કોથમીર ભભરાવૌ...અને થાળી માંથી ખમણ ને પ્લેટ માં લઈ ગરમ ગરમ સર્વ કરો...😋😋😋!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
-
-
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7426505
ટિપ્પણીઓ