રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં બાફેલા બટાટા ને સેવ ના સંચા માં નાખી કાઠી લેવાના પછી તમે ચણા નો લોટ સમાઈ તેટલો નાખવા નો પછી તેમાં મરચું પાવડર,હિંગ નાખી મિક્સ કરવું જોયે તો પાણી નાખવું.
- 2
પછી ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો પછી સેવ નો સંચો લઈ તેમાં સેવ ની જારી નાખી ગરમ તેલ માં નાખી ને તાળો. લાઈટ ગુલાબી રંગ ની તળવા ની
- 3
ગરમા ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7324237




ટિપ્પણીઓ