રાંધવાની સૂચનાઓ
- 1
મોરા માવા ને એક પેન માં લાઈટ બ્રાઉન શેકી લેવું ઠંડુ પડે પછી એમાં સૂકા નારિયેળ નું છીણ,ડ્રાયફ્રુટ નો ભૂકો,ને દરેલી ખાંડ નાખી મિક્સ કરવું.
- 2
એક વાસણ માં મેંદો લઈ ઘી નું મોણ મૂકવું ને પુરી નો લોટ બાંધવો.
- 3
નાની નાની પુરી બનાવી તેમાં તૈયાર કરેલું પૂરણ ભરી ને બંધ કરી કિનારી દબાવી ને કાંગરી પાડવી ને ત્યારબાદ ઘી કે તેલ માં તમને જે પસંદ હોય એમાં તળી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ
#Goldenapron12th week recipeઆ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
ફ્રુટ બાઈટ
#ફર્સ્ટઆ ફળો ના સ્વાદ વાળી જલ્દી બની જતી મીઠાઈ છે. આજકાલ લોકો સ્વાસ્થ્ય પ્રતિ જાગરૂક હોય છે તેથી ઘી,સાકર વાળી મીઠાઈ ખાતા નથી.તેથી આવી મીઠાઈ થી મહેમાનો નું સ્વાગત કરો.તેઓને જરૂર પસંદ આવશે. Jagruti Jhobalia -
-
-
-
-
ગોળ ના લાડું
#કાંદાલસણકાલે સંકષ્ટ ચોથ હતી તો ગણપતિ બાપા ના પ્રસાદ માં લાડુ બનાવ્યા હતા. Sachi Sanket Naik -
-
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
ખજૂર સૂકા મેવા લાડું (Khajoor Dry Fruit Ladoo Recipe In Gujarati)
#WDSpecial fr Our Sweet Admin EKTAji❤️❤️❤️ Pooja Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7331441
ટિપ્પણીઓ