કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી

Purvi Patel
Purvi Patel @cook_9207807

ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું .

ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું .

વધુ વાંચો

ગુજરાતી કઢી

Purvi Patel
Purvi Patel @cook_9207807

ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું .

ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
3 વ્યક્તિ
  1. ખાટું દહીં ૩ વાટકી
  2. પાણી 2 વાટકી
  3. 2 મોટી ચમચીચણા નો લોટ
  4. નાની ચમચીઆદુ લસણ ની પેસ્ટ ૧
  5. 1 નાની ચમચીલીલા મરચા ની પેસ્ટ
  6. 1આખા લાલ મરચા
  7. મીઠો લીમડો 5 થી 6 પાંદડા
  8. લવિંગ 2-૩
  9. 1 નાની ચમચીમેથી ના દાણા
  10. 1/2 નાની ચમચીરાઈ
  11. 1/2 નાની ચમચીજીરું
  12. મોટી ચમચીગોળ ૧
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ઘી અથવા તેલ
  15. ધાણા જીણા સમારેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક વાસણ ની અંદર ચણા ના લોટ ને ચારી લો, હવે બીજા વાસણ તેની અંદર ચણાનો લોટ અને દહીં નાખી સરખી રીતે મિક્ષ કરો. એક બાબત નું ધ્યાન રાખવું તેમાં કણી કણી રહી ના જાય.

  2. 2

    હવે દહીં અને ચણાના લોટના મિશ્રણ ની અંદર પાણી ઉમેરી સરખી રીતે મિક્ષ કરો.

  3. 3

    એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો, તેલ ગરમ થયા પછી તેમાં, રાઈ, જીરું, મેથી ના દાણા, મીઠો લીમડો અને આખા લાલ મરચા ઉમેરો અને વઘાર આપો.

  4. 4

    હવે તજ અને લવિંગ ઉમેરી ૩૦ સેકંડ સુધી ધીમા તાપમાને સેકો.

  5. 5

    હવે લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને 2 મિનીટ સુધી સેકો.

  6. 6

    હવે તે વઘાર ની અંદર ચણાના લોટ અને દહીં નું મિશ્રણ ઉમેરો અને કઢી ઉકળે નહિ ત્યાં સુધી તેને હલાવો. જયારે કઢી ઉકળી જાય ત્યારે ગેસ ધીમો કરી તેમાં મીઠું અને ગોળ નાખી 15 થી 20 મિનીટ ચડવા દો.

  7. 7

    સરખી રીતે ચડ્યા પછી ગેસ બંધ કરી દો અને તેમાં લીલા ધાણા છાંટી પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Patel
Purvi Patel @cook_9207807
પર March 03, 2019 15:09

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
March 25, 2019 05:04
so well presented
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાઠીયાવાડી ઢોકળી #પોસ્ટ 5
  2. વેજ બેસન બ્રેડ ટોસ્ટ
  3. રસિયા ઢોકળા
  4. બેસન કેક વીથ દ્રાક્ષ ચટણી
  5. વેજીટેબલ ઑમલૅટ
  1. વેજ બેસન બ્રેડ ટોસ્ટ
  2. સ્પાઇસી ચાઇનીઝ પુડલા
  3. બ્રાઉની
  4. ચકરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/7464535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close