બ્રાઉની

Purvi Patel
Purvi Patel @cook_9207807

બ્રાઉની તમે માત્ર 2 મિનિટમાં જ બનાવી શકો છો ને બધાને ખવડાવી પણ શકો છો. આ બ્રાઉને નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે.

બ્રાઉની

બ્રાઉની તમે માત્ર 2 મિનિટમાં જ બનાવી શકો છો ને બધાને ખવડાવી પણ શકો છો. આ બ્રાઉને નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૫ ટેબલ સ્પૂન મેંદો
  2. ૫ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  3. ૫ ટેબલ સ્પૂન કોકો પાઉડર
  4. ૫ ટેબલ સ્પૂન દૂધ
  5. ૩ ટેબલ સ્પૂન વેજીટેબલ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

૪ મીનીટ
  1. 1

    માઇક્રોવેવ ફ્રેંડલી મગ લો આમાં બધા ડ્રાય સામગ્રી મૂકો.હવે તેમાં લિકવીડ સામગ્રી એમાં નાખો અને મિક્સ કરો. માઇક્રોવેવ માટે એક મિનિટ અથવા બે મિનિટ માટે સેટ કરો.તમારી પસંદના આઇસક્રીમ સાથે આ બ્રાઉનીને એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Patel
Purvi Patel @cook_9207807
પર

ટિપ્પણીઓ

Similar Recipes