મેથી બાજરા પરાઠા
Aachal Jadeja @cook_12337144
મેથી અને બાજરો બે ગુણવત્તા થી ભરપૂર આહાર છે, પૌષ્ટિક ખોરાક માં તેની ગણના થાય છે
મેથી બાજરા પરાઠા
મેથી અને બાજરો બે ગુણવત્તા થી ભરપૂર આહાર છે, પૌષ્ટિક ખોરાક માં તેની ગણના થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા નો લોટ,ઘંઉ નો લોટ,મેથી જીણી સમારેલી, આદુ મરચા ની પેસ્ટ,દહીં, મીઠું, લાલ મરચું પાઉડર, પાણી નાખી લોટ બાંધી લો
- 2
૧૫ મિનિટ ઢાંકી ને રહેવા દો
- 3
તવો ગરમ કરો,તેલ વાળો હાથ કરી લોટ કુણવી લો,એકસરખા ગોયણા કરી લો.
- 4
ગોળ પરાઠા વણી લો.
- 5
તેલ લગાવી તવા પર બન્ને બાજુ શેકી લો.
- 6
ગરમાગરમ ગરમ ચા સાથે પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7517512



ટિપ્પણીઓ (2)