રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો. ચણા મીઠું નાખીને બાફી લેવા. તે બાફેલા બટાકા ને મેશ કરી તેમાં ચણા, મીઠુ, લાલ મરચું, ધાણા, બાફેલા ચણા બધુ બરાબર મિક્સ કરી લેવાનુ.
- 2
સૌ પ્રથમ ધાણા, ફુદીનો મરચુ પાણીથી સાફ કરી લેવા. ત્યાર બાદ મીકચર માં નાખી તેમા સબરસ મસાલો અને પાણી નાખી કૃશ કરી લેવુ. અેક તપેલી મા કાઢી તેમા લીંબુ અને મીઠું નાખીને બરાબર હલાવી લેવું.
- 3
સૌ પ્રથમ આંબલી અને ખજુરના ઠળીયા કાઢી લેવા. ત્યારબાદ કુકર મા આંબલી, ખજુર,ગોળ અને થોડુ પાણી નાખી 3-4 સીટી વગાડવી. કુકર ઠંડુ થયા બાદતેમા બ્લેન્ડર ફેરવી લો. મીઠુ અને પાણી નાખી બરાબર મિક્સ કરી લેવાનુ. મીઠુ પાણી ઝાડુ કે પાતળુ તમારા ચોઈસ મુજબ રાખી શકો.
- 4
લસણની કળીઓ, મીઠુ, મરચુ અને થોડુ પાણી બરાપર મિક્સરમા મિકસ કરી લો.જરુર મુજબ થોડુ પાણી નાખવુ.
- 5
પાણીમાં લીંબુ અને મીઠું નાખીને બરાબર હલાવી લેવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7566038











ટિપ્પણીઓ