રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો. ચણા મીઠું નાખીને બાફી લેવા. તે બાફેલા બટાકા ને મેશ કરી તેમાં ચણા, મીઠુ, લાલ મરચું, ધાણા, બાફેલા ચણા બધુ બરાબર મિક્સ કરી લેવાનુ.
- 2
સૌ પ્રથમ ધાણા, ફુદીનો મરચુ પાણીથી સાફ કરી લેવા. ત્યાર બાદ મીકચર માં નાખી તેમા સબરસ મસાલો અને પાણી નાખી કૃશ કરી લેવુ. અેક તપેલી મા કાઢી તેમા લીંબુ અને મીઠું નાખીને બરાબર હલાવી લેવું.
- 3
સૌ પ્રથમ આંબલી અને ખજુરના ઠળીયા કાઢી લેવા. ત્યારબાદ કુકર મા આંબલી, ખજુર,ગોળ અને થોડુ પાણી નાખી 3-4 સીટી વગાડવી. કુકર ઠંડુ થયા બાદતેમા બ્લેન્ડર ફેરવી લો. મીઠુ અને પાણી નાખી બરાબર મિક્સ કરી લેવાનુ. મીઠુ પાણી ઝાડુ કે પાતળુ તમારા ચોઈસ મુજબ રાખી શકો.
- 4
લસણની કળીઓ, મીઠુ, મરચુ અને થોડુ પાણી બરાપર મિક્સરમા મિકસ કરી લો.જરુર મુજબ થોડુ પાણી નાખવુ.
- 5
પાણીમાં લીંબુ અને મીઠું નાખીને બરાબર હલાવી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
પાણીપુરી
#indiaરેસીપી:-10 પાણીપુરી તો દરેક ને ભાવે .. એમાં મારાં હાથ ની પાણીપુરી મારા પરિવાર ને ખુબ પસંદ છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધી જ ભારતીય સ્ત્રીઓ ની ખુબ જ પસંદ.. પાણીપુરી.. Sunita Vaghela -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel -
-
-
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
પાણીપુરી
#ડીનર#goldenapron3Week 13આજે મેં પાણીપુરી બનાવી છે. જેમાં ફુદીનો અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Neha Suthar -
-
પાણીપુરી.( Pani puri recipe in Gujarati
હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
ટિપ્પણીઓ