ખાંડ કેરી
#goldenapron
#2nd post
#ખાંડ કેરી
#કૈલાશ દલાલ
#16.03.2019
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં થોડું ધી લઇ લોટને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
તપેલીમાં થોડું પાણી લઇ તેમાં શેકેલો લોટ ઉમેરો અને સાથે સાથે ખાંડ પણ ઉમેરો. બરાબર વલોવી લો.વઘાર માટે થોડું ઘી ગરમ મૂકી
આખા લવિંગ બે કે ત્રણ તજના ટુકડા નાંખીને વઘાર કરવો. સુકી દ્રાક્ષ અને ખસખસ અને ચપટી તજ લવિંગ નો ભૂકો નાંખવો - 2
હવે કેરી ને ધોઈને કોરી કરીને
તેના નાના ટુકડા કરીને ઉમેરો. થોડીવાર ઊકળવા દેવું, તૈયાર છે ખાટી મીઠી ખાંડ કેરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7628019








ટિપ્પણીઓ