રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ મા મીઠું નાખી બાફી લો. જ્યારે તે બફાઈ જશે એટલે એકદમ મુલાયમ બની જશે.જ્યારે શાકભાજી બફાઈ જાય પછી તેમાં આમલી ને ગોળ નાખો.
- 2
હવે એક પેનમાં તેલ નાખો ને તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાં જીરૂ, મેથી, સૂકું લાલ મરચું ને લીમડાના પાન નાખો હિંગ નાખો ને વઘાર કરો.
- 3
હવે એમાં ડુંગળી નાખી સાંતળો ને બધા શાકભાજી નાખી હલાવો. પછી એમાં બાફેલી દાળ નાખો, દાળ નાખતા પહેલા એમાં 1 ગ્લાસ પાણી નાખી હલાવી લો ને પછી જ નાખો.
- 4
પછી એમાં નમક, હળદર, મરચું, ધાણાજીરું ને સંભાર મસાલો નાખો ને ઉકળવા દો. પછી ઉકળી જાય એટલે ગેસ બંધ કરો ને કોથમીર નાખી ડેકોરેટ કરો ને ઇડલી, સંભાર ને સાથે સર્વ કરો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7692596




ટિપ્પણીઓ