રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના લોટમાં ઘઉંનો લોટ,મીઠું, હળદર, અજમો અને તેલ ઉમેરી પાણી થી કણક બાંધો. (બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં). કણક ને ઢાંકી ને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.
- 2
કણક ને બરાબર મસળીને મોટી પૂરી વણાય તે સાઈઝ ના લૂઆ તૈયાર કરો. મોટી પૂરી વણી કાંટા થી પ્રીક કરી ત્રિકોણાકાર કાપી લો અને ત્યારબાદ તેને ધીમા તાપે ગરમ તેલમાં સોનેરી તળી લો. ક્રિસ્પી નાચોઝ તૈયાર છે.
- 3
ઉપર જણાવેલ સાલસા માટે ની સામગ્રી મિક્સ કરો. સાલસા તૈયાર છે જેને નાચોઝ સાથે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7775627
ટિપ્પણીઓ (2)