કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ખિચડી ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ખિચડી ચાટ રેસીપી મુખ્ય ફોટો

મસાલા ખિચડી ચાટ

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

#ચાટ
Dedicate to my dearest friend @purvi patel
આ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪
  1. ૧ કપ ચોખા
  2. ૨ ચમચી મગ ની દાળ
  3. ૨ચમચી અડદ ની દાળ
  4. ૨ચમચી મસૂરની દાળ
  5. ૨ ચમચી ચણા ની દાળ
  6. ૨ ચમચી તુવેર ની દાળ
  7. ૧ બટેટુ
  8. ૧ /૨ કટ વટાણા
  9. ૨ચમચી શિગં
  10. ૧ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  11. ૧ચમચી લસણ
  12. ૧/૨ચમચી હળદર
  13. ૧ ચમચી ગરમ મસાલા
  14. ૧ ચમચી તેલ
  15. ૧/2 ચમચી રાઇ
  16. ૧/૪ ચમચી જીરું
  17. ચપટીહીગ
  18. કપબારીક સેવ ૧/૨
  19. ૧/૨ કપ ખજૂર આમલી ની ચટણી
  20. ૧/૨ ચમચી કોથમીર ફુદીનાની ચટણી
  21. ૧/૨ કપ દાડમ
  22. ૨ ચમચી મસાલા શીગ
  23. ૨ ચમચી કાજુ બદામ તળેલા
  24. ૨ ચમચી કાચી કેરી
  25. ૨ ચમચી ટમેટાં
  26. ૧/૨ ચમચી. ચાટ મસાલો
  27. કપ૧/૨
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ચોખા અને દાળ ધોઇને ૩૦ મિનિટ પલાળી દો.કુકરમાં તેલ મૂકી રાઇ,જીરું, હિગં,લવિંગ, આદુ,મરચાં ની પેસ્ટ, લસણ,બટાકા, ડૂગળી, નાખી વધારી લો,દાળ ચોખા નાખી મિકસ કરી લો,મીઠું, મરચું, હળદર,ઘાણાજીરુ,ગરમ મસાલો નાખી ૪કપ પાણી નાખો,૩સીટી લો.

  2. 2

    ખિચડી તૈયાર છે.

    મસાલા ખિચડી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેના પર પહેલા બન્ને ચટણી નાખી લો,ચવાણુ,સેવ,ડુંગળી, ટમેટા, કાચી કેરી, દાડમ,કાજુ, બદામ,મિકસ કરી નાખો,ઉપર લીલી ચટણી અને આમલી ની ચટણી નાખી પીરસો.

    મસાલા ખિચડી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144
પર March 28, 2019 09:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પૌવા ચાટ
  2. પનીર ચાટ
  3. બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી ની ચાટ
  4. બૉઇલ પિનટ આલુ ચાટ
  5. આલૂ કટા
  1. ફણગાવેલા લીલા વટાણા ની ચાટ
  2. જુવાર ધાણી ચાટ
  3. સ્ટફ ટોમેટો હેલ્થી ચાટ..
  4. પૌવા કટલેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7811941
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close