બૉઇલ પિનટ આલુ ચાટ

Disha Prashant Chavda @Disha_11
બાફેલા બટાકા અને શીંગદાણા ની ચાટ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. બાફેલી હોવા થી હેલ્ધી પણ છે.
બૉઇલ પિનટ આલુ ચાટ
બાફેલા બટાકા અને શીંગદાણા ની ચાટ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. બાફેલી હોવા થી હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા અને શીંગદાણા ને કુકર મા મીઠું નાખી બાફી લેવા.
- 2
બાઉલ મા બાફેલા સમારી લેવા.તેમાં શીંગદાણા નાખી ડુંગળી, ટામેટાં અને લીલાં મરચાં નાખી દેવા. બધા મસાલા અને લીંબુ નો રસ નાખી હળવે થી મિક્સ કરવું.
- 3
પ્લેટ મા કાઢી તેના પર સેવ, કોથમીર અને દાડમ નાં દાણા નાખી સજાવવું અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
કોર્ન પીનટ સલાડ(corn salad recipe in gujarati)
#સાઈડ#હેલ્ધીફૂડહેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર આ સલાડ બાફેલા મિક્સ કઠોળ, બાફેલી અમેરીકન મકાઈ અને બાફેલા સીંગદાણા થી બનાયુ છે. જેમાં ચાટ મસાલો અને લીંબુ થી ચટપટો સ્વાદ આવે છે. Bansi Thaker -
ક્રન્ચી મેગી ચાટ 🥙
#ટીટાઈમચા સાથે કંઈક ટેસ્ટી નાસ્તો હોય તો ફરી ફે્શ થઈ જઈએ અને કામ પણ ઝડપ થી થાય બરાબર ને. મેગી ચાટ કવી્ક રેસિપી ની સાથે ટેસ્ટી પણ છે સાથે હેલ્ધી અને ક્રન્ચી પણ👌 asharamparia -
આલુ હાન્ડી ચાટ
આ ચાટ મુંબઈની પ્રખ્યાત ચાટ છે .આ ચાટ બાફેલા બટાકાની કટોરી બનાવી તેમાં બાફેલા દેશી ચણા,આમલી-ખજૂરની ચટણી, ડુંગળી પૂરણ તરીકે લીધા છે.જે ખાવામાં ટેસ્ટી લાગે છે. Harsha Israni -
આલુ ભાત
મહારાષ્ટ્ર ની વાનગી છે આલુ ભાત. દહી અથવા ખાટી કઢી સાથે સર્વ કરવામાં આવે છે. મીઠાં લીમડા ની પેસ્ટ થી બને છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ સારું છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
કેનાપીસ ચાટ (Canapes Chaat Recipe in Gujarati)
#કાંદાલસણબટેકા સાથે કોઈ પણ શાક જેમ કે ગાજર વટાણા ફણસી પણ બાફી ને મિક્સ કરી શકાય. ખૂબ જ ટેસ્ટી ચાટ તૈયાર થાય છેકૅનાપીસ ને તળી શકાય પણ મે અહીં હેલ્ધી ચાટ રાખી છે.હાલ ની પરિસ્થિતિ ના કારણે મારી પાસે આ શાક ના હોવાથી ખાલી કેપ્સિકમ જ ઉમેર્યું છે. Geeta Godhiwala -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)
#RB17 આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
-
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
સાબુદાણા કટોરી ચાટ
#ચાટ#goldenapron#post_5આ રેસિપી માં સાબુદાણા ને બટેટા નાં પુરાણ ની કટોરી બનાવી અને એમાં ચાટ ની સામગ્રી મૂકીને પીરસીયું છે. Krupa Kapadia Shah -
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
મેકરોની ચાટ
આ એક ફ્યુઝન ચાટ છે જેમાં ઇટાલિયન મેકરોની ને ચાટ ના સ્વરૂપ માં પીરસ્યું છે.Dr.Kamal Thakkar
-
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia -
મટર ટિક્કી ચાટ
#પંજાબીપંજાબ માં લોકો ચાટ ના શોખીન હોય છે.આ ચાટ માં લીલા વટાણા અને બટાટા મુખ્ય ઘટકો છે.સ્વાદ માં ચટપટી, ખાટીમીઠી લાગે છે. Jagruti Jhobalia -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી કટોરી ચાટ
#ઉપવાસસાબુદાણા, બટાટા નો પુરણ માં થી બનાવેલ સાબુદાણા કટોરી, અને એમાં તળેલા બટાટા અને શીંગદાણા નો સ્ટફિંગ ભરી, દહીં અને ખજુર ની ચટણી સાથે, બટાટા ની સેવ,દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7864268
ટિપ્પણીઓ