રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ગાજર, અને બીટને ઝીણુ સમારી અથવા છીણી લેવું.ધાણામાં મરચાં, લસણ, મીઠું, જીરૂં, લીંબુ નાંખી ને ચટણી વાટી લેવી, ખજુર-આંબલી ને ગોળ નાંખી ને ઉકાળી, થન્ડુ પડે એટલે વાટી ને તેમાં મીઠું-લાલ મરચું નાખીને ચટણી તૈયાર કરી લેવી. દહીં માં મીઠું અને ખાંડ નાખીને વલોવી લેવું.
- 2
પાણીપુરી ની પુરી ગોઠવી ને તેમાં બધી પુરીઓ માં અલગ અલગ છીણ ભરીને તેનાં ઉપર મઠીયા નો ભુકો,તીખી-ગળી ચટણી, તીખી બુંદી,ઝીણી સેવ, મીઠું-મરચું, ચાટ મસાલો, નાખીને છીણથી ડેકોરેશન કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7855293










ટિપ્પણીઓ