જુનો અને જાણીતો નાસ્તો😄😄
પોવા ધોઇ લો...કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઇ અને લીમડાના પાન નો વઘાર કરી હીગ અને બધા સુકા મસાલા ટમેટા અને ડુગળી ઉમેરી સાતળી લો...પછી બટાકા,પોવા અને લીંબુ નો રસ ઉમેરી મીકસ કરી પીરસો...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)