પોટેટો વેજિસ કેસેડિયા

આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ.
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં બેકિંગ પાઉડર નાખી ચાળી લેવું. તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી ૧૫ મિનિટ ભીના કપડાં થી ઢાંકી ને મૂકી દેવુ. ત્યારબાદ મસળી ને મોટી રોટલી વણી તવી પર બેય બાજુ સરખી શેકી લેવી. Tortillas તૈયાર. આ અગાઉ થી પણ બનાવી ને મૂકી શકાય.
- 2
રાજમા ને ૫ થી ૭ કલાક પાણી માં પલાળી ને કુકર મા બાફવા. બફાઈ જાય એટલે વધારાનું પાણી નિતારી અધકચરા છૂંદી લેવા. તેમાં મીઠું, ટા કો મિક્સ અને ગારલિક પાઉડર નાખી મિક્સ કરી દેવું.
- 3
ચોપર માં ડુંગળી, ટામેટાં, મરચા, લસણ, કેપ્સિકમ ચોપ કરી દેવું. એકરસ થાય ત્યારે મીઠું નાખી દેવું. સાલસા તૈયાર. સાલસા ને સ્મોકી ટેસ્ટ આપવા સહેજ વાર ગેસ પર શેકી શકાય. શેક્યા બાદ છાલ કાઢી ને ચોપ કરવું.
- 4
બટાકા ને અધકચરા બફાઈ લેવા. એકદમ ઠંડા થાય ત્યારે છાલ ઉતરી લાંબા અને જાડા ટુકડા કરી તળી લેવા. તેના પર મીઠું અને ગાર્લિક્ પાઉડર છાંટી દેવો.
- 5
ટોરટીલા લઈ તેમાં અડધા ભાગ માં સૌથી પેહલા રાજમા નું મિક્સ લગાવવું. ત્યારબાદ સાલસા નું લેયર કરી પોટેટો વેજિસ મૂકી ચીઝ નાખવું. ત્યાર બાદ લાંબા સમારેલાં કાંદા, અને કેપ્સીકમ મૂકી લેટ્સ મૂકી વાળી દેવુ. પેન માં બટર મૂકી શેકી લેવું. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
મેક્સિકન ચલુપા
#નોનઇન્ડિયન#સ્ટારસાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
ભાખરી પિઝા
#મધરહજી પણ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે અચાનક પીઝા ની ડિમાન્ડ થતી ત્યારે જલ્દી થી પીઝા હજાર કરતી મારી મમ્મી. આ વસ્તુ મને પણ વારસા માં આપી છે જ્યારે મારી દીકરી અચાનક પણ પીઝા માંગે ત્યારે હું જલ્દી થી બનાવી આપુ. સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરું અને બને પણ જલ્દી. અત્યારે તો ઘણી અલગ વેરાયટી નાં પીઝા મળે છે પણ આ પીઝા મારા બાળપણ સાથે જોડાયેલા છે. એ સમયે જશુબેન નાં પીઝા સૌથી વધારે ફેમસ. અને ૨ પીઝા નાં ખર્ચા માં આખું ઘર આ પીઝા માં જમી લેતું. Disha Prashant Chavda -
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
કેસેડિયા
કેસેડિયા આમ તો મેક્સિકન ડીશ છે પણ થોડા ઇન્ડિયન ટચ સાથે ફ્યુઝન રેસિપી છે.. ફટાફટ બની જતી રેસિપી મા વેજિટેબલ અને ચીઝ નું સરસ કોમ્બિનેશન છે. ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે#RB20 Ishita Rindani Mankad -
ચોકલેટી દાલ બાસ્કેટ
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, ચોકલેટ એક એવું માઘ્યમ છે કે જેના દ્વારા બઘાં નું દિલ જીતી શકાય સામાન્ય રીતે બાસ્કેટ ચાટ , બાસ્કેટ માં વ્હીપ ક્રીમ નું સ્ટફિંગ પણ કરી ને સર્વ કરવા માં આવે છે. પણ, મેં અહીં એક ટ્વિસ્ટેડ રેસિપી રજૂ કરી છે જેમાં તુવેરની દાળ ને ચોકલેટની ફલેવર આપી બાસ્કેટ માં સર્વ કરી છે. કીટીપાર્ટી કે બર્થડે માં પણ આ હેલ્ધી બાસ્કેટ બઘાં ના દિલ જીતી લેશે. સુપર યમ્મી ચોકલેટની બાસ્કેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad કોલસ્લો સલાડ મૂળ એક અમેરિકન સલાડ છે. કોલસ્લો સલાડનું મેઇન ઇંગ્રીડીયન્ટ કોબી છે. કોબી સિવાય આ સલાડમાં ગાજર, કેપ્સીકમ, મકાઈ અને સાવ ઓછા પ્રમાણમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ સિવાય આ સલાડમાં ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી જેવા ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. આ સલાડ નો ઉપયોગ એક સાઇડ ડીશ તરીકે અથવા તો ફીલિંગ માટે પણ કરી શકાય છે. Asmita Rupani -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ફ્રેંચ ફ્રાઈસ ફ્રેન્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. જ્યારે કઈ બનાવવાનું નાં સૂઝે ત્યારે આ ડિશ બનાવી શકાય છે. લગભગ બધી j સામગ્રી સરળતા થી મળી રહે તેવી જ છે. Disha Prashant Chavda -
થ્રી લેયર નાચોઝ
આ રેસિપી કિટ્ટી પાર્ટી તેમજ બાળકો ની પાર્ટી માટે એકદમ પરફેકટ છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. અહીંયા મે ઘરે નાચોઝ બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
દાબેલી
કચ્છ ની પ્રખ્યાત ડીશ છે. સ્વીટ અને સ્પાયસિ કોમ્બિનેશન છે. કિટ્ટી પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ, ઠંડી, કાચી કોઈ પણ રીતે સારી લાગે. બનાવી ને રાખી પણ શકાય છે . Disha Prashant Chavda -
વેજ. ચીઝ લીફાફા
#ડિનર#સ્ટારમિક્સ વેજ., બટેકા, પનીર અને ચીઝ નાં મિશ્રણ ભરી ને આ વાનગી બનાવી છે. અહીંયા બેઝ માટે મે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPRકોલસ્લો એટલે કોબીજ સલાડ. કોલ એટલે કોબીજ અને સ્લો એટલે સલાડ. કોલેસ્લો અમેરિકન પ્રકારનો કચુંબર. તે અમેરિકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કોલસ્લા રેસીપી છે. અને તે છે ખૂબ જ ઝડપી અને ખૂબ જ સરળતાથી બની જાય છે. આ સલાડ લંચ માં માં સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
વઘારેલી ઢોકળી
આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે. ચણા નો લોટ અને દહીં એ મુખ્ય સામગ્રી છે. તમને જરૂર પસંદ આવશે. Disha Prashant Chavda -
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સત્તુ પૂરી
#goldenapron4th weekસત્તુમાં ભરપૂર પ્રોટીન, ફોલિક એસિડ, ફાઇબર અને મેંગેનીઝ આવેલા છે સત્તુ એ બિહારમાં વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘણો વપરાતો લોટ છે. ચણાને ભૂંજીને, પીસીને લોટ બનાવાય. અહીંયા મે સત્તુ ઘરે કઈ રીતે બનાવાય એ પણ બતાવ્યું છે. Disha Prashant Chavda -
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ